મેઘ મલય

(13)
  • 3.9k
  • 832

"કેમ ગ્રુપ લેફ્ટ કર્યું ?"" ઓહ હાઈ, જય શ્રી કૃષ્ણ, બસ એમ જ.""જય શ્રી કૃષ્ણ, એમ જ ના હોઈ, આટલા વર્ષો પછી સોશિયલ મીડિયા ને લીધે બધા એકજ જગ્યા પર ભેગા થઇ શકયા અને તું આમ લેફ્ટ થા એ મગજ માં નથી બેસતું ""સોરી, પણ અત્યારે હું કામ માં છું, તો પછી વાત કરીએ"આટલું કહીને મલય ઑફ્લાઈન થઇ ગયો અને વિચારો ના વંટોળ માં ફસાઈ ગયો, ગ્રુપમાંથી કોઈ નહિ અને મેઘાએ જ કેમ મેસેજ કરી ને પૂછ્યું હશે ? આટલા વર્ષો સાથે ભણ્યાં પણ કોઈ દિવસ વાતચીત પણ નહોતી કરી એકબીજા સાથે, અને આટલાં વર્ષો માં કોણ ક્યાં હતું એ