પપ્પા કે પછી.....?

(11)
  • 3.7k
  • 1
  • 945

પપ્પા કે પછી....? આજે પણ તે વાત ને યાદ કરતા આંખ માંથી આંસુ આવી જાય છે કે હું કેમ સમજ્યો નહી હું કેમ મારા જુવાની ના જોસ માં મારું હોસ ખોઈ બેઠો મે એક પળ માટે પણ તેમનો વિચાર નો કર્યો મને આજે પણ એ દિવસ યાદ આવે છે જ્યારે મારા પપ્પા મારા માટે મારી પહેલી ભેટ લઈને આવ્યા હતા અને મને બરાબર યાદ છે કે તેમાં એક ભગવતગીતા હતી એ જોઈ ને હું ખૂબ ગુસ્સે થયેલો અને કહેલું કે તમે કાઈ સમજતા જ નથી આવી ભેટ કોઈ આપે પણ જો આજે મે એ ભગવતગીતા વાચી હોત