નસીબ ના ખેલ... - 28

(42)
  • 4.9k
  • 4
  • 1.9k

ધરા ને સવારે જ દાખલ કરી હતી હજી તો અને બપોર સુધીમાં હંસાબેન ધરા પાસે પહોંચી પણ ગયા, આ વખતે ઘર માં બધા ને ખબર પડી ગઈ કે ધરા ની આ માંદગી નું કારણ શું છે, અને ધરા ના આ વખત ના સારા દિવસો ની પણ બધા ને ખબર પડી , એક નિશા સિવાય બધા આ સમાચાર જાણી ને ખુશ થયાં, અને આ અગાઉ નિશા એ કરેલી ભૂલ બદલ બધાએ ઠપકો પણ ખુબ આપ્યો નિશા ને, હંસાબેન પણ ખુબ ગુસ્સે થયાં નિશા પર અને કેવલ પર..... એમાં ય હંસાબેને જયારે ડોક્ટર પાસે થી ધરા