શિકાર - પ્રકરણ ૨પ

(39)
  • 4.4k
  • 4
  • 1.7k

શિકાર પ્રકરણ ૨૫આકાશ બધાના ચહેરા વાંચતો બેઠો હતો... શ્વેતલભાઇ એકશન માં હતાં ફોન પર સુચનાઓ આપી રહ્યાં હતાં કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે વાહન આવતું જતું દેખાય તો મને તરત સુચના આપજે. આકાશ ને એ ખ્યાલ આવી ગયો કે મામા કાંઈક નવુ મોટું સાહસ કરવા માંગે છે પણ શું એ ખ્યાલ નહોતો આવતો... એ બધું ચુપચાપ સાંભળતો જોતો હતો. નવાઇ ની વાત એ હતી કે SD ચેલેન્જ આપી ને