ક્યારેક તો મળીશું - ભાગ ૧૯

(74)
  • 4.8k
  • 1
  • 1.8k

જયનાબહેને રાજીવ પંચાલ સાથે વાત કરી પણ રાજીવ પંચાલ નું કહેવું હતું કે માહીએ ના પાડી એનો મતલબ એવો જરાય નથી કે હું પંક્તિ સાથે લગ્ન કરી લઉં...મને તો માહી પસંદ છે.જયનાબહેન:- "માહીની તો ના છે."રાજીવ:- "વાંધો નહીં એની મરજી ન હોય તો શું કરી શકીએ. હું અન્ય કોઈ યુવતીને શોધી લઈશ."સાંજે પ્રથમ અને મલ્હાર વાતો કરતા બેઠા હતા. પ્રથમ:- "તને જેની સાથે લવ થયો છે તેનું નામ તો જણાવ."મલ્હાર:- "બહુ જાણવાની તાલાવેલી છે એમ. પહેલા તું તો જણાવ."પ્રથમ:- "પહેલા તારો વારો..."મલ્હાર:- "Ok જણાવી દઈશ. તું જાણીશ ને તો તારા પગ તળેથી જમીન સરકી જશે."પ્રથમ:- "અચ્છા તો એમ વાત છે. હવે તો