રાઘવ પંડિત - 14

(25)
  • 3.5k
  • 4
  • 1.4k

હેલો મારા ફેવરિટ વાચકમિત્રો. સૌને મારા જય શ્રી કૃષ્ણ તમને આગળનો ભાગ કેવો લાગ્યો તેના સૂચનો અને રીવ્યુ અવશ્ય આપજો. રોની પુરી રાત ફ્લાઈટમાં કોઈ થિયરી પર કામ કરતો હોય છે બીજા બધા સુઈ ગયા હોય છે રોની મિશન પર પુરી સતર્કતા અને ફૂલ હોમવર્ક સાથે જવા માંગતો હોય છે તેથી તેણે બધા મેપ્સ અને ફૂલ હોમવર્ક કર્યું હોય છે. રોની પુરા ફિનલેન્ડના નકશાને પોતાના મગજમાં ફિટ કરી લે છે તેમને ફ્લાઇટ લેન્ડ