ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૭

(13)
  • 3.7k
  • 1
  • 1.5k

(છેલ્લા ભાગ માં આપણે જોયું કે કાવ્યા પ્રોજેક્ટ ના ક્લાસ માટે સુરત જવાની છે તે વાત પ્રથમ ને કરે છે. બંને એક બીજા ની પસંદ , સપનાઓ અને કારકિર્દી વિશે વાત કરે છે. હવે આગળ) "પણ મમ્મી તને શું વાંધો છે હું સુરત પ્રોજેક્ટ કરું તો..કૉલેજ તો જતી જ છું ને!!" મમ્મી: હા એટલે તારે આખું અઠવાડિયું ત્યાં જ રહેવાનું...ઘર માં રહેવાનું જ નહિ. તારો ફ્રેન્ડ આશિષ તો અહી નજીક માં જ ક્લાસ કરવાનો ને. કાવ્યા: હા તો તેના પ્રોજેક્ટ પાર્ટનર ત્યાં સુધી જવા નથી તૈયાર એટલે. પણ મારે ત્યાં જ જવું છે, આ મારું છેલ્લું વર્ષ છે અને મારા