રસોઇમાં જાણવા જેવુંભાગ-૧૬સંકલન- મિતલ ઠક્કરરસોઇમાં ગૃહિણી અવારનવાર નાના-મોટા પ્રયોગ કરતી રહે છે. કોઇ વાનગીમાં એક નવો મસાલો કે વસ્તુ પણ તેના રંગ અને સ્વાદને સારો બનાવે છે. સમોસાનો લોટ બાંધતી વખતે જો એમાં લીંબુના રસના બે-ચાર ટીપાં નાખી દો તો એ ક્રિસ્પી બને છે. કેક બનાવતી વખતે જો એમાં દોઢ ચમચી જેટલી પીસેલી બદામ ભેળવો તો એનો સ્વાદ વધી જાય છે અને નરમ પણ બને છે. તમે પણ રસોઇમાં આવું સંશોધન કરી શકો છો. રસોઇમાં આવા નાનકડા ફેરફાર તમારી રસોઇનો સ્વાદ બદલી શકે છે. આવી જ કેટલીક જાણકારી અહીં રજૂ કરવામાં આવી છે.* ખમણીને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેના પર કાંદા-કાકડી