પ્રેત યોનિની પ્રીત... - 7

(126)
  • 7.1k
  • 4.2k

પ્રકરણ-7પ્રેત યોનીની પ્રીત પ્રેમજળથી ખૂબ ભીંજાઇને વિધુ-વૈદેહી કિનારે આવી ગલ્લા પાસે આવ્યા. સીગરેટ બીજી બે ખરીદી અને બાઇક સાચવવા આભાર માનીને બાજુમાં બીજી બાઇક પડેલી જોઇ પૂછ્યું "આ કોણ મૂકી ગયું ? ભૈયાજીએ ક્યુ "અરે કોન થા વો.. અરે એકદમ લૂખ્ખા જૈસા લડકા થા સાથમે કોઇ લડકી ઉસ તરફ ગયે હૈ સાલા મૈં નહીં જાનતા ઉસકો બસ બાઇક યહા પે રખ કે ચલે ગયે. વિધુ વૈદેહીએ એકબીજાની સામે જોયું અને દૂર તરફ નજર કરી તો વિપુલ અને સંગીતા આવી રહેલાં. બંન્ને જણાંને ખૂબ જ આશ્ચર્ય થયુ વૈદેહી બોલી વિધુ ચાલ આપણે અહીંથી પહેલાં જઇએ એ રાસ્કલ વિપુલની નજર બીલકુલ સારી