નિશા ને ઉપર કોટ માં જવા ની ઘણી ઈચ્છા હતી એટલે તે સુરજ ને સાથે આવવા સમજાવે છે ઘણી સમજાવટ ને અંતે સુરજ માની જાય છે જૂનાગઢ ઐતિહાસિક નગર હોવાથી ત્યાં ઘણા જોવા લાયક સ્થાન છે ઉપર કોટ નો કિલ્લો નવઘણ કૂવો અડી કડી વાવ નીલમ અને કડાનાળ નામની બે તોપ નરસિંહ સરોવર અશોક નો શિલાલેખ સુદર્શન તળાવ (અશોક ના શીલાલેખ પાસે ) દામોદર કુંડ નરસિંહ મહેતા નો ચોરો (તેમનું નિવાસ સ્થાન ) નાગર વાડા નું રણછોડરાયજી મંદિર માંગનાથ મહાદેવ મંદિર (નાગર વાડા ) બુઢેશ્વર મંદિર (નીચી બારી પાસે નાગર વાડા )મોતી બાગ સક્કર