અધુુુરો પ્રેમ - 19 - પ્રવાસ

(40)
  • 4.7k
  • 3
  • 2.3k

પ્રવાસઆજે વહેલી સવારે પલક મહાબળેશ્વર જવાની તૈયારી કરવા લાગી.વીશાલને ગમે એવું એક સરસ મજાનું ગીફ્ટ પણ લીધું હતું. પલકે વારંવાર એની મમ્મીને પુછ્યું કે મમ્મી હું ક્ઈ સાડી પહેરું અથવા તો કયો ડ્રેસ પહેરું એની મમ્મી પણ જવાબ આપી આપીને થાકી ગઈ હતી. અંતે એની મમ્મીએ કહ્યું કે તને જે ગમે તે પહેરી લે.મને પુછીને તો તું પહેરવાની નથી માટે તને જે સારું લાગે તે પહેરી લે.છતાંય હજી પલક સેટીસ્ફાઈ ન થઈ. એણે વારંવાર કપડાં બદલ્યા કર્યા. ઘડીભર સાડી પહેરે વળી ઘડીકમાં ડ્રેસ પહેરી લગભગ આમને આમ એકાદ કલાક પસાર થઈ ગયો.ને એટલામાં વીશાલનો ફોન આવ્યો ને કહ્યું પલક તું