સવાર પડે છે.. અને કુલજીત ને તો નીંદર જ નોતી આવી.... કેમ... કે.. એની લાડકી... બહેન ને એને દૂખી કરી છે... જ્યાં શુધી એને સાચી વાત ની ખબર ના પડે ત્યાં શુધી... એને ચેન નથી પાડવાનું.... ઘડિયાળ માં જોવે છે.. તો.. સાવર ના 9:00 વાગ્યાં છે... હવે એ ઉઠી ગઈ હશે.... ચાલ હવે કોલ કરું એને.... ... અને આ બાજુ... મોક્ષિતા ની કોલેજ ચાલુ થવાની 2 દિવસ ની વાર હતી... આતો મોક્ષિતા વેલી જ આવી ગઈ હતી.. હોસ્ટેલે.... તો એ પોતાના રૂમ માં પોતાનું કામ પતાવી ને.. શુતી હતી... ત્યારે કોલ આવે છે.... ભાઈ નો... ત્યારે એને પાછી ફાળ પડે