શુભ મંગલ Zyada સાવધાન

(50)
  • 5.3k
  • 2
  • 1.6k

શુભ મંગલ Zyada સાવધાનસુપ્રીમ કોર્ટ જિન ફટાકો પર બહસ કર રહી હૈ ના,વો અપને આંગન મે ફૂટ રહે હૈ....'શુભ મંગલ સાવધાન' ફિલ્મ હિટ રહી હતી એટલે બીજો ભાગ તો નક્કી જ હતો. આમપણ એ ફિલ્મ આયુષ્માન અને આનંદ એલ રાય બંને માટે તારણહાર બની હતી. જેમ હીરોને એક સારી ફિલ્મની જરૂર હોય છે તેમ એક ડાયરેકટર ને પણ એક હિટ ફિલ્મની જરૂર હોય છે. આનંદ અને આયુષ્માન બંને માટે આ 'જ્યાદા સાવધાન' ફિલ્મ પણ નફો કરાવશે જ. બોલીવુડમાં બધાનો એક દાયકો આવતો હોય છે.. બસ, એ દાયકો અત્યારે આયુષ્માન ખુરાનાના ખંભે હેમખેમ બેઠો છે.'યે' નહીં કહેતે "ગે" કહેતે હૈટ્રેલરમાં જ