એન્જિનિયરિંગ ગર્લ - 4 - 2

(87)
  • 8.2k
  • 5
  • 3.8k

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – 4 ભાગ - ૨ પહેલો સ્પર્શ આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર. *** , નિશા, સોનુ અને કૃપા ફરી ભેગા થયા. નિશાએ મને કહ્યું કે ‘એ લોકો જે છોકરીની એક્ટિવા પાછળ બેઠા હતાં તે વિવાનની નાની સીસ્ટર વિશાખા હતી, તે એર હોસ્ટેસનો કોર્સ કરી રહી