અમર

  • 1.9k
  • 748

વાર્તા- અમર - દિનેશગીરી સરહદી " કંઈક તો દાળમાં કાળું છે જ ! નહિતર હમેશાં શાળામાં ખૂબ ઉત્સાહથી કામ કરનાર હિરલબેન આમ નીચું માથું રાખીને બેસે ખરાં ? " એક વાલીની વાત પૂરી થાય ત્યાં તો બીજી વ્યક્તિ બોલી ઉઠી , " દરરોજ ચાળીસ કિલોમીટરથી બેન અપડાઉન કરે છે પણ આજે પ્રવાસે જવામાં મોડું ન થાય એટલે અહીં ગામમાં જ આચાર્ય સાહેબના ઘેર રોકાઇ ગયાં હતાં. " ધીમે ધીમે આવી વાત વેગ પકડતી હતી. પર્યટન