પ્રિંસેસ નિયાબી - ભાગ 3

(28)
  • 5k
  • 2
  • 2.5k

બધાના ગયા પછી કેરાકે નિયાબી ને એકલી ઉભેલી જોઈ.કેરાક: તમે પણ ચાલો રાજકુમારી. થોડું ખાઈ લો ને પછી આરામ કરો.નિયાબી: ના મને હમણાં ભૂખ નથી. કેરાક: સારું જેવી તમારી ઈચ્છા. કેરાક ઘર ની અંદર તરફ ચાલવા લાગ્યો. નિયાબી ત્યાં થી થોડું આગળ ચાલી ને એક મોટા પથ્થર પર બેઠી. તે ચારેબાજુ ની લીલોતરી જોવા લાગી. એ ક્યાંય સુધી ત્યાં બેસી રહી. હવે રાત થવા લાગી હતી. અસીતા: નિયાબી તમને ભૂખ નથી લાગી.નિયાબી: ના મને કઈ ખાવું નથી.અસીતા: કેમ? સ્વાસ્થ્ય બરાબર નથી?નિયાબી: ના એવું કઈ નથી. બસ એમ જ મન નથી.અસીતા: તેની પાસે બેસતાં બોલી, શું વિચારો છો?નિયાબી: એજ કે હું ક્યાં છું? ને