ઓપરેશન દિલ્હી - ૧૧

(41)
  • 3.6k
  • 2
  • 1.8k

પાર્થને કેયુર વેઇટિંગ એરિયા માં બેઠા હતા. ત્યાં મહંમદ અને એજાજ હોટલમાં અંદર દાખલ થઈ બંને લીફ્ટ બાજુજવા લાગ્યા. પાર્થ અને કેયુર પણ તેની પાછળ લિફ્ટ પાસે ગયા. બીજા પણ ત્રણ ચાર માણસો પહેલે થી જ લીફ્ટ માં દાખલ હતા.લીફ્ટ ધીમે ધીમે ઉપર જવા લાગી. પાંચમા માળે પહોંચી ત્યાં ઉભી રહી તેમાંથી એજાજ,મહમદ,પાર્થ અને કેયુર ઉતર્યા. મહમદ અને એજાજ આગળ ચાલી રહ્યા હતા જયારે પાર્થ તેમજ કેયુર તેની પાછળ વાતો કરતા હોવાનો ડોળ કરી ચાલ્યા આવતા હતા. એજાજ અને મહમદ પોતાના રૂમમાં ગયા એ રૂમ જોઈ પાર્થ અને કેયુર ને આશ્ચર્ય થયું કેમ કે એ રૂમ તેઓની રૂમની બરોબર સામે