પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૦

  • 2.9k
  • 1
  • 1.1k

(પાછલા ભાગમાં જોયું કે એન્દ્રી રેવન બી પર લેન્ડ કરે છે અને ત્યાં બધા બિલ્વીસને મળે છે .શ્રેયસને બિલ્વીસ કંઈક ગડબડ કરી રહ્યો છે તેની ગંધ આવે છે હવે આગળ ) બીજે દિવસે બધાએ બિલ્વીસને રિકવેસ્ટ કરી કે તેઓ પૃથ્વી પર સંદેશ મોકલવા માંગે છે ત્યારે બિલ્વીસ તૈયાર થઇ ગયો પણ તેણે તાકીદ કરી કે સંદેશમાં તેઓ રેવન બી પ્રોજેક્ટ વિષે કોઈ માહિતી નહિ આપે . ઉપરાંત સંદેશો પૃથ્વીના સ્પેસ સેન્ટરમાં જશે અને ત્યાંથી તેમના ઘરે અથવા જેને મોકલવો હોય તેને મળશે. દરેક જણે પોતપોતાનો સંદેશ રેકોર્ડ કરાવ્યો . શ્રેયસે બિલ્વીસને પૂછ્યું કે પૃથ્વી પરનું સ્પેસ સેન્ટરનું એડ્રેસ કઈ