સંબંધો ની આરપાર.. પેજ - ૫૧

(69)
  • 5.2k
  • 2
  • 2.3k

અનુરાગ તથા અંજલિ યુ.એસ.પહોંચી ગયા છે. અમેરિકા નાં બર્ફીલા વાતાવરણમાં આજે હવા તથા તોફાન પણ હતું.પ્રયાગ,અંજલિ તથા અદિતી ને લઈને જઈ રહેલી તે કાર ને પાછળ થી આવી રહી હતી તે કાર ના ડ્રાઈવર ની ભુલ નાં કારણે અકસ્માત થયો છે, શ્લોક આ દુર્ઘટના ને મીરર માં થી જોઈ લે છે,એટલે તરતજ પોતાની કાર ને સાઈડમાં પાર્ક કરાવી ને પ્રયાગ ની કાર તરફ દોડી જાય છે.અનુરાગ સર તથા સ્વરા અને તેમની કાર નો ડ્રાઈવર પણ કાર ની બહાર નીકળી ને પ્રયાગ ની કાર તરફ ધસી જાય છે.************ હવેેઆગળ ********* મમ્મી........પ્રયાગ નાં મ્હોં માંથી એક કારમી ચિસ સંભળાય છે.અમેરિકા નાં શિકાગો શહેરના