નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૩

(55)
  • 5.8k
  • 1
  • 2.7k

(આગળ આપણે જોયું કે, પહેલાં મીરાં બેહોશ થઈ હતી.પછી એવી જ રીતે કોમલ પણ બેહોશ થાય છે.અને બંને ઘટના બની એ જગ્યાએ એક કોથળી મળે છે.હવે જોઈએ આગળ.) બીજા દિવસે સવારે બધાં જોગીની વોટર ફોલ જોવા માટે જાય છે.સંધ્યા આખા રસ્તે બસ એક જ વિચારમાં ખોવાયેલી હોય છે,કે આખરે આ બધું શું થઈ રહ્યું છે.વિચારોમા ને વિચારોમાં ક્યારે બધાં તેના સ્થળે પહોંચી જાય છે,એની સંધ્યા ને જાણ પણ નથી રહેતી.જોગીની વોટર ફોલ આવી જતાં.બધા બસમાંથી નીચે ઊતરવા લાગે છે.સંધ્યા ને આ અંગે જાણ ન રહેતા તે પોતાની જગ્યાએ