હોરર હાઈવે - 2

(55)
  • 4.6k
  • 4
  • 1.9k

અંશ આ ઘટના બાદ ખૂબ જ દુઃખી રહેવા લાગ્યો હતો. કોઈ સાથે વાતચીત પણ ના કરતો અને એકલો બેઠો બેઠો વિચારો માં ખોવાયેલો રહેતો. અંશ ને બગીચામાં એકલો બેઠેલો જોઈ ને ઇન્સ્પેક્ટર હર્ષ ત્યાં તેની પાસે જઈ ને બેઠા."અંશ ! આ ઘટનમાં તારી કોઈ જ ભૂલ નથી ભૂલ તારા મિત્રો ની હતી , જેમણે તને ત્યાં જવા માટે ઉકસાવ્યો." ઇન્સ્પેક્ટર હર્ષ એ કહ્યું."આમા મારી જ ભૂલ છે ઇન્સ્પેક્ટર સર , મેજ ત્યાં કાર ના રોકી અને હું જ ત્યાં થી ડરી અને ચાલ્યો ગયો હતો. કદાચ તેઓ પરત ફરત." અંશે કહ્યું."અંશ! આતું શું બોલી રહ્યો છે? આ ઘટના બની એમા