દિલ કા રિશ્તા A LOVE STORY - 18

(37)
  • 5.7k
  • 2.6k

ભાગ 18 તેજલ ગાડી માંથી ઉતરી અને રોહન અને રશ્મિ ને ગુડ નાઈટ કહી ઘર તરફ જાય છે અને રોહન એના ઘર તરફ ગાડી હંકારી મૂકે છે અને મન માં વિચારે છે કે આજે તો સાચે જ નાઈટ ગુડ થઈ ગઈ પણ રશ્મિ ના મન માં વિચારો નું વંટોળ ઉઠ્યું છે એ ના ચાહવા છતાં એજ વિચારે છે કે રોહન તેજલ તરફ આકર્ષિત થઈ રહ્યો છે અને એના થી દુર જઇ રહ્યો છે એ પોતાના મન ને ને સમજાવવાની લાખ કોશિશ કરે છે કે એવું કંઈ જ નથી એતો રોહન નો સ્વભાવ છે બધા