મહેકતા થોર.. - ૨૩

(23)
  • 3.2k
  • 4
  • 1.4k

ભાગ- ૨૩ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ વ્રતીની માફી માંગે છે, એનું હૃદય પરિવર્તન થાય છે, હવે એની આગળની સફર કેવી રહે છે જોઈએ...) વ્યોમને લાગ્યું આજે રસ્તો બહુ ઝડપથી કપાઈ રહ્યો છે, જેમ જેમ ચાલતો જાય છે, એમ ભીતરથી મહેકતો જાય છે. કેવું નહિ !! પરિસ્થિતિ બદલાતા, મન બદલાતા, ઘણું બધું બદલાઈ જાય છે, બદલવાની જરૂર આપણે જ હોય છે, દુનિયા તો અનિમેષ ગતિથી વહેતી જ રહેવાની છે, એને બદલવાની જરૂર જ નથી. મનોજગત પર જ આમ તો બધી મદાર છે, કહેવત છે ને કે મન ચંગા તો કથરોટ મેં ગંગા..... વ્યોમની મનોદશા પણ કંઈક આવી જ હતી. મહાભિનીષ્ક્રમણ વખતે