મરુભૂમી ની મહોબ્બત - ૨૨

(45)
  • 5.6k
  • 2
  • 1.6k

જેસલમેરની હોટેલમાં અમારા ચીફ સાથે સિક્રેટ મીટીંગ પતાવી અમે છુટા પડ્યા હતા. અમે નિમ્બલા જઈ રહ્યા હતા.મને એમ હતું કે પાછાં ફરતી વખતે હીના મારી સાથે વાતચીત કરશે પણ, એ પાણીદાર યુવતીએ ફરીથી પોતાના ચહેરા પર ગુસ્સો લાવી મને પરેશાન કરી મુક્યો હતો. " હીના..હવે શું છે..? " મને સમજાતું નહોતું કે મારે આ છોકરીને કેમ મનાવવી. " એક કામ કરો ઓફિસર..તમે બાળમેર સત્યદેવજીને મલી આવો..મારે સોહનજીની ફરીએકવાર મુલાકાત કરવી પડશે.." હીના કડક સ્વરે બોલી. " એ તો જશુ મલવા પણ તું મારી સાથે દોસ્તની ભાષામાં વાત ન કરી શકે..? " હું એની સામે દયામણી નજરે જોઈને બોલ્યો. " આપણે