મારોના  ..વર્ના ? વર્ના કોરોના !!!

  • 1.9k
  • 1
  • 572

મારોના ..વર્ના ? વર્ના કોરોના !!!આપણે ત્યાં નાગપાંચમ આવે છે , નાગની પુજા થાય છે , નાગ દેવતા ગણાય છે ! આપણે ત્યાં નાગમાથી બિઝનેસ કરવાવાળા લોકોપણ છે જેને મદારી કહેવામા આવે છે ! જે લોકોને નાગ બતાવી , મોરલી વગાડી , નાગને ડોલાવી , નાના-મોટા સહુ ને રાજીકરીને 5 પૈસા કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. નાગદેવતાને પણ આની સામે કોઈ વાંધો હોય તેવું લાગતું નથી ! નાગદેવતા ઉલ્ટુ મદારી ને જાણે આમથી-તેમ ડોલીને સપોટ કરતાં ન હોય ? તેવું આ ખેલ જોયા પછી આપણને લાગે છે ! ટુંકમાં નાગ એક ખતરનાક ઝેરી હોવા છતાં ... આપણને આપણી સંસ્કૃતિ મુજબ