હસીના - the lady killer - 21

(45)
  • 4.3k
  • 5
  • 1.8k

આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજને અંદાજ આવી જાય છે કે ડિપાર્ટમેન્ટનો કયો માણસ હસીના સાથે મળેલ છે, આ બાજુ હરિણી હસીનાની જાળમાં ફસાઈ જાય છે, ફસાઈ ગઈ માછલી જાળમાં.... તારા જેવી ને તો હું અડું તો શું સુંઘુ પણ નહિ.... હરિણી બચાવો બચાવોની બૂમો પાડતી ફસડાઈ પડે છે... હસીના સામે રહેલા મ્યુઝિક પ્લેને શરુ કરે છે, 'યે મેરા દિલ પ્યાર કા દીવાના........ 'હસીના પણ ગીત ગણગણવા લાગે છે, હરિણી બેભાન થઇ જાય છે... આ બાજુ હસીનાનો માણસ હરિણીના ફોનમાં રહેલા કાર્ડને હેક કરી દે છે અને ફોન ક્યાંય દૂર નાખી દે છે... હસીના એ કંટ્રોલરૂમમાં આવે છે જ્યાં સીસીટીવીની ફૂટેજ દેખાઈ રહી હોય છે... હસીના