અધુુુરો પ્રેમ - 18 - મનન

(46)
  • 4.4k
  • 2
  • 2.3k

મનનપલકની વાત વીશાલના કાનના કીડા ખેરી નાખે એવી હતી. વીશાલને થયું કે આ છોકરી મારી કોઈ પણ વાતને માન આપતી નથી. એને પોતાનો હક અને ધાક જમાવવાની કોશિશ વારંવાર પલક ઉપર કરી પરંતુ હવે નોબત એ આવી કે પલકે બાધાભારે સંબંધ તોડવા સુધી પહોંચી ગઈ.જેનાથીવીશાલ થોડો ડરી ગયો. એને મનમાં ડર પેસી ગયો, એને થયું કે જો પલક સબંધ તોડી નાખશે તો સમાજમાં બદનામી થશે.અને ફરી કોઈ સબંધ જોડશે નહી.અને હજીયે તો નાની બહેન નીધી માટે પણ છોકરો શોધવાનો બાકી છે.સમાજમાં ઘણી બદનામી થઈ જશે.અને અમારું કુટુંબ સમાજમાં વગોવાઈ જશે.વીશાલ પોતાના ટોસડાઈ ભરેલા વર્તન થી પોતેજ ડઘાઈ ગયો.અને મનોમન થરથર