હેલો મારો ફેવરિટ વાચક મિત્રો. સૌને મારા જય શ્રી કૃષ્ણ તમને આગળનો ભાગ કેવો લાગ્યો તેના સૂચનો અને રીવ્યુ અવશ્ય જણાવજો. સૌરવ આ બધું જોઈને ખુબજ ડરી જાય છે તે અભય સર પાસે માફી માંગવા લાગે છે પરંતુ અભય સર કહે છે હું ભારતીય એજન્સી માં આટલી નબળી વિચાર સરણી અને માનસિકતા ધરાવતા લોકોને એજન્ટ બનવાની પરમિશન ના આપી શકું. તમારે બંનેએ આજે જ દેહરાદુન યુનિટ છોડીને જવું પડશે તમને બંનેને થ્રી આઈ માંથી