પ્રેત યોનિની પ્રીત... - 5

(151)
  • 7.5k
  • 4.6k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-5 અઘોરનાથબાબાએ પેલાં સુરતથી આવેલાંને ઓળખી કાઢી પાસે બોલાવ્યો. પેલાએ આપવીતી કહી.. કોઇ અગમ્ય પ્રેત દેખાય છે એ ખૂબ ડરી રહ્યો ચે અને બાબાનો પિત્તો ગયો અને બધાની સામે જ એનો કાચો ચીઠ્ઠો ખોલી નાંખ્યો. અને ત્યાંજ એને સતાવતું પ્રેત હાજર થયું અને એણે પેલાની વધુ પોલ ખોલી નાંખી એણે પ્રેતનાં જીવનકાળ દરમ્યાન શું શું ગુનાં પાપા કરેલાં એનું જીવન બરબાદ થયુ વગેરે કહી દીધું. અને બધાં એનાં સાક્ષી બની રહ્યાં. ત્યાંજ મનસા ઉભી થઇ ગઇ ન જાણે એનાંમાં આટલું બળ કેવી રીતે આવ્યું અ એ પેલા વેપારીને ડોકેથી પકડીને છેક હવનકુંડપાસે ખેંચી લાવી અને એનુ ડોકુ હવનકુડમાં