કૂબો સ્નેહનો - 23

(24)
  • 3.9k
  • 1.8k

? આરતીસોની ? પ્રકરણ : 23અમ્માનો બદલાયેલો ભાવપલટો કળી ગયેલો વિરાજ હૈયે અધમણ ભાર સાથે, દિક્ષાને ખુશ કરવા માઉન્ટ આબુ જવા તો નીકળ્યો, પણ ઉદાસી એને ઘેરી વળી હતી. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો ❣️વહેલી સવારે એલાર્મ સાથે તવેથો ખખડવાના અવાજે વિરાજને સફાળો બેઠો કરી દીધો હતો. રસોડામાં અજવાળું જોઈને એ તરફ દોડ્યો, થેપલાંની સુગંધથી ઘર મહેંકી ઉઠ્યું હતું. અમ્માએ સાથે લઈ જવા માટેના નાસ્તાની તૈયારીઓ આદરી દીધી હતી. 'કેટલા વર્ષો પછી વહેલી પરોઢે રસોડું ખુલ્યું છે.. એક વાર બાપુ સોમનાથ દર્શને ફરવા લઈ ગયેલા ત્યારે આમજ અમ્માએ ઘણા બધા નાસ્તા સાથે લઈ લીધાં હતાં. બાપુને