મારી ચૂંટેલી લઘુકથાઓ - 55

  • 2.9k
  • 1.1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા વળતર પ્રેમપાલ દસ વર્ષ પછી પોતાના મિત્ર મહા સિંહને મળવા ગામડે આવ્યો છે. આ દસ વર્ષમાં આ ગામડું એક નાનકડા નગરમાં પરિવર્તિત થઇ ચૂક્યું છે. હાઈવે અને ગામડાની વચ્ચે પહેલા જ્યાં લીલાલીલા ખેતરો ફેલાયેલા રહેત