દેશપ્રેમ દર્શાવતી મારી કવિતાઓ

  • 5.5k
  • 1
  • 1.1k

(1) મારા મનની પ્રાર્થના (ભારત મારો દેશ છે) ભારત મારો દેશ છે આ દેશ લોકશાહી કહેવાય,,, જનતા મળી સૌ વિચારે, દેશ મારો સમૃદ્ધ કેમ જ થાય... (૨)..સૌના જીવન નો આધાર મોટો, સાચું શિક્ષણ મળે આજ,,, આવોને આજે સત્ય સ્વીકારી એ ,આનંદ લઈ એ સાથે આજ... (૨)...ગાંધી બાપુ એ સંદેશો દીધો, હિંસા દુર કરવા કાજ,,, અમીર -ગરીબ નો ભેદ ભૂલીને, કર્મ કરીએ સૌ મળી સાથ ...(૨)...ગાંધી બાપુ એ સત્યાગ્રહ કીધો, આઝાદી મેળવવા કાજ,,, ઉંચ - નીંચ ના ભેદ તોડીને, આઝાદી પામ્યા સૌ લોક ને કાજ...(૨)...સ્વચ્છ ભારતનું સ્વપ્ન જોયું એણે, ચાલો દઈએ સૌ સહકાર,,મારું - તારું દુર કરી એ, એ જ આ દેશ નો સાચો આધાર...(૨)...સર્વે સમર્પણ