અણબનાવ - 7

(51)
  • 5.4k
  • 4
  • 3.2k

અણબનાવ-7 ગિરનારનાં જંગલમાં વચ્ચે, કયાંક દુર્ગમ સ્થળે તિલક એના ગુરૂનાં આશ્રમ પર વિમલ,રાજુ અને આકાશ-ત્રણે મિત્રોને લઇ આવેલો.પણ આશ્રમનાં રસોડા જેવા દેખાતા ઝુપડામાંથી અચાનક એ જ બાવો બહાર આવ્યોં જે આકાશ અને રાકેશને તે દિવસે રાત્રે ભવનાથમાં મળ્યોં હતો.અત્યાર સુધીની તમામ રહસ્યમય ઘટનાઓનું કારણ એ તાંત્રીક કે અઘોરી જેવો બાવો.આકાશ એને તરત જ ઓળખી ગયો હતો.પણ એ બાવાએ પહેલા આકાશ સામે જોયું.એની નજરમાં કંઇક શક્તિ હોય કે શું? આકાશ કંઇ બોલી જ ન શકયો.એ સજજડ ઉભો રહ્યોં.વિમલ અને રાજુએ તિલકની પાછળ અને તિલકની જેમ જ એમને નમસ્કાર કર્યાં.રાજુને એવું લાગ્યું કે આ બાવાને મે કયાંક જોયેલો છે.એણે વિમલ