પ્રલોકી - 8

(17)
  • 3.3k
  • 1
  • 1.5k

આપણે જોયુ કે, પ્રલોકી પ્રબલ ને ફોન નંબર આપે છે. એ ટીસ્યુ પલળી જાય છે. પ્રબલ ની આંખો મા પાણી આવી જાય છે. કેમ કે આ જ એક રસ્તો હતો પ્રલોકી જોડે વાત કરવાનો. હવે કોઈ પણ રીતે પ્રલોકી જોડે વાત નહી કરી શકાય. હવે જાણો આગળ... પ્રલોકી, સપના જોતા જોતા સપનાની નગરી મુંબઈ મા આવી જાય છે. પ્રલોકી, એડમિશન ચાલુ થઈ ગયા છે. તે નક્કી કર્યુ ? કઈ સ્કૂલમા જવું છે ? મમ્મી, મને નથી ખબર કે અહીં કઈ સ્કૂલ સારી છે ? તું જ નક્કી કર. મારા ફોર્મ મા