સફર - the trip of fear - 6 - છેલ્લો ભાગ

(31)
  • 2.8k
  • 1.3k

Hello friends so sorry to come late [ આગળના ભાગમા જોયુ કે હર્ષ સાધુના ચેલા ને હથિયાર લઇ જતા જોવે છે ત્યારે તેને શંકા થાય છે તે બધાને સચેત કરે છે અને તે અને મનિષ બંને તે સાધુના રુમમા જોવા જાય છે જોકે દરવાજો અંદરથી લોક હોય છે પણ દરવાજાની ઉપરની જગ્યાએથી જે જોવે તે જોઇ બંનેના હોશ ઉડી જાય છે અને તે બંને ત્યાથી દુર જઈ કાર પાંસે આવે છે બધી બાજુ ખૌફ નો માહોલ હોય છે ત્યાં કોમલ ન હોવાની ખબર મળે છે હર્ષ અને મનિષ બંને કોમલને શોધવા નિકળે છે ત્યાં હર્ષને કોમલ દેખાય છે