અંગત ડાયરી - નાના મોઢે મોટી વાત

  • 6.6k
  • 2.1k

અંગત ડાયરી ============શીર્ષક : નાના મોઢે મોટી વાત લેખક : કમલેશ જોશીઓલ ઈઝ વેલખુશખુશાલ ચહેરે એ મિત્રે ત્રણ અર્ધી ચા મંગાવી પાર્ટી આપી. એક એક ચૂસકીએ એના ચહેરા પરનો આનંદ જોવા જેવો હતો. કશું જ નવું નહોતું બન્યું, છતાં જાણે એ જંગ જીતી ગયો હોય એવો ખુશ હતો. વાત સામાન્ય હતી. આજ સવારે એનો મોબાઈલ ખોવાઈ ગયો હતો. આખું ઘર ફેંદી વળ્યા. શક્ય હતી એ બધી જ જગ્યાઓ જોઈ લીધી. આખરે પોલીસ ફરિયાદ કરી ‘સેફ’ થઇ જવા સુધીનું પ્લાનિંગ અમે કરી લીધું. અચાનક જ મોબાઈલ એના જેકેટના અંદરના ખિસ્સામાંથી બંધ હાલતમાં મળી આવ્યો. એનો ચહેરો ત્યારે જોવા જેવો થયેલો. વાત