જીવન એક પડઘો

(15)
  • 2.5k
  • 4
  • 924

એક શેરીમા ગાય અને કૂતરી એ બન્ને નાનપણથી સાથે મોટા થયા હતા એટલે બન્ને એક બીજાના ખુબ સારા મીત્ર બની ગયા હતા. હવે એક દિવસ ગાય કોઈ શેરીમા ચાલી જતી હતી ત્યાં અચાનક એક વ્યક્તી તેની પાસે આવી તેની પુજા કરવા લાગ્યો. ત્યાંથી તે આગળ વધી તો લોકો તેને ઘાંસ ચારો ખવડાવવા લાગ્યા. ત્યાંથી ગાય આગળ વધી તો અમુક લોકો તેને માથા પર હાથ ફેરવી રમાળવા લાગ્યા. પોતાનુ આવુ સમ્માન જોઈ ગાય તો ઘણી ખુશ થઈ ગઈ અને ઘરે આવી સમગ્ર વાત પેલી કુતરીને કહેવા લાગી. ગાયની આવી વાત સાંભળીને પેલી કુતરીને પણ આવા સમ્માન મેળવવાની ઈચ્છા થઈ એટલે