સુંદરતા માટે સરળ ટિપ્સ - ૯

(15)
  • 5k
  • 1.6k

સુંદરતા માટે સરળ ટિપ્સભાગ-૯સંકલન- મિતલ ઠક્કર સુંદરતા માટે ચહેરાની દેખભાળ ઘણી જરૂરી છે. ચહેરાને ચમકતો રાખવા ફેસવોશ મહત્વની ભૂમિકા ભજવે છે. ચહેરા પર વાતાવરણના પ્રદૂષણને કારણે ધૂળ લાગી જાય છે. નરી આંખે એ દેખાતી નથી. પણ એના કારણે ચામડી પર ખીલ થાય છે અને ડાઘા પડે છે. આ સમસ્યાથી બચવા માટે ફેસવોશનો ઉપયોગ કરવો જોઇએ. કેમકે ફેસવોશ ચહેરા પરની ગંદકીને અંદરથી સાફ કરે છે. આમ તો બજારમાં ઘણી જાતના ફેસવોશ મળે છે. પણ તમારે તમારી ત્વચાના પ્રકાર મુજબ ફેસવોશનો ઉપયોગ કરવો જોઇએ. એવું ફેસવોશ પસંદ કરવું જોઇએ જે તમારા ચહેરાને પોષણ પૂરું પાડવા સાથે નમીને જાળવવામાં પણ મદદરૂપ થાય. ફેસવોશનો