ચાહત - એક લવ સ્ટોરી - 3

(27)
  • 4k
  • 2.1k

હવે આગળ, સ્ટોરી પહેલા બધા ના નામ તમને જણાવી દવ, યુવક નું નામ =જોન સિબાસ્ટિયન, સ્ટેશન માસ્ટર = પૉલ મિશેલ બોન્ડ, ચા વાળો છોકરો = મયંક રમેશ,. સ્ટેશન માસ્ટર ની ઓફીસ માં તે (પૉલ )અને મયંક વાતચીત કરી રહ્યા હતા ત્યારે ઓફીસ ના દરવાજે નોક થઈ અને અવાજ પણ આવ્યો કે 'mey i coming sir' જોયું તો તે યુવક નો અવાજ હતો, તે જોતા જ પૉલ એ (સ્ટેશન માસ્ટર ) તેમને તરત જ એક નાની સ્માઈલ આપતા સામે વાળી ખુરશી પર બેસવાનું કહે છે, અને