વીષાદયોગ - પ્રકરણ - 61 (અંતિમ પ્રકરણ)

(425)
  • 11.6k
  • 11
  • 4.4k

વિષાદયોગ-પ્રકરણ-61 (છેલ્લુ પ્રકરણ) ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####----------- મિત્રો આ છેલ્લુ પ્રકરણ લખતા પહેલા તમારી સાથે થોડી વાત કરવા માગુ છું. મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પ્રથમ નોવેલ “21મી સદીનું વેર” હતી. તે પણ માતૃભારતી પર ઉપલબ્ધ છે. જો તમે ન વાંચી હોય તો જરુર વાંચજો. મિત્રો આ નોવેલ અહી પૂરી થાય છે પણ આપણો સાથ પૂરો થતો નથી. ટુંક સમયમાં હું નવી નોવેલ સાથે તમારી સામે ઉપસ્થિત થઇશ. તમે બધાએ આ નોવેલ વાંચી છે તો તમને આ નોવેલ કેવી લાગી છે? તેનો પ્રતિભાવ નીચે આપેલા મારા વોટ્સએપ નંબર પર જરૂરથી લખી મોકલાવજો, જેથી હું મારી હવે પછીની નોવેલમાં આનાથી પણ