ખજાનાની ખોજ - 7

(15)
  • 4.7k
  • 1
  • 2.1k

ખજાનાની ખોજ ભાગ 7આગળ ના ભાગથી ક્રમશઃ થોડીવાર રહીને ફરી અમિત ની કોલ આકાશ પર આવ્યો. ત્યારે આકાશ ના ચહેરા પરની બધી રેખા બદલવા લાગી. આકાશને જે માહિતી મળતી હતી એ પર એ વધારે ચિંતા તેના ચહેરા પર સાફ દેખાઈ રહી હતી. રામ ને ખતમ કરી દીધો પણ હજુ રામ નો એક માણસ તેના પર બધીજ નજર રાખી રહ્યો હતો આટલું કાફી ના હોય તેમ ભાવના રામના તે માણસને બધી માહિતી આપતી હતી. થોડીવાર વાત કર્યા પછી આકાશે અમિત ને કહ્યું કે હું તને પછી કોલ કરું છું ત્યાં સુધી તું ભાવના ને ખબર ના પડે તે રીતે