બહાદુરીપલકને આજે નેહલ તરફથી ખૂબ હીંમત મળી,ભુતકાળમાં પલકે સીંહોનું બચ્ચાને પોતાના જીવ જોખમમાં મુકી ને પણ પોતાની પાસે લઈ ને રમાડવા લાગી હતી. નેહલે એને યાદ કરાવી એની "બહાદુરી"વધુમાં નેહલે કહ્યું કે તું એ મજબૂત મનોબળની છોકરી છે.જેનાથી આખીય કોલેજ થરથર ધ્રૃજતી હતી.તારી હીંમત વર્ગના વિધ્યાર્થી જનહી વર્ગશીક્ષકો પણ માને છે.તને યાદ છેને એક સમયે પેલી પારુલ નામની છોકરીને તે તારી જાનના જોખમે પણ બચાવી હતી.એ પારુલ એક છોકરાને પ્રેમ કરતી હતી.પરંતુ તે છોકરો અવીનાશ હતો એને પારુલના પ્રેમમાં જરાપણ ઈન્ટ્રસ નહોતો. પરંતુ પારુલ અવીનાશના પ્રેમમાં ગળાડૂબ હતી.એણે જયારે દરેક વિધ્યાર્થી સામે અવીનાશ ને પ્રપોઝ કર્યો ત્યારે અવીનાશે કહ્યું પારુલ