પ્રિત એક પડછાયાની - ૧૬

(76)
  • 4.5k
  • 4
  • 2.1k

ત્રણચાર દિવસે આજે બધાં ઘરે આવ્યાં છે. લીપી તો જાણે કંઈ જ બન્યું ન હોય એમ પોતાનાં નવાં ઘરમાં કામ કરવાં લાગી છે.આમ તો તે અન્વયના ઘરે આવતી જતી હતી જ સગાઈ પછી એટલે ઘરમાં તેને ઘણી બધી વસ્તુઓ ખબર જ છે... આમ તો અન્વયના ઘરે રસોઈવાળા માસી છે. પણ આજે તો લીપી જાતે જ બધાં માટે લન્ચની તૈયારી કરવા લાગી છે. બધાં તો એકબાજુ લીપીની ચિંતા કરી રહ્યા છે તો સાથે આ બાજું લીપી હવે પહેલાં જેવું જ કંઈ થયું ન હોય એમ નોર્મલ વર્તન કરવા લાગી છે.‌.. અપુર્વ ઘરમાં આવ્યો ત્યારથી ઉદાસ છે...અને કંઈ વિચારોમાં ખોવાયેલો છે... અન્વય