દીપમાળા

  • 3.1k
  • 602

વાર્તા- દીપમાળા - દિનેશગીરી સરહદી કારતક મહિનાની ઠંડીમાં માદળા તળાવના પાણી પરથી પસાર થઈને વાતો પવન ધરણીધર ભગવાનના મંદિર ને વધારે શીતળતા આપતો હતો. મંદિરે જવાના રસ્તાની બંને બાજુએ લોકો દીવાઓની હારમાળા લઈને બેઠા હતા. લાખોની સંખ્યામાં પ્રગટાવેલા દિવડાઓથી ઢીમા ગામના માદળા તળાવનો કાંઠો ઉષ્મા અને શીતળતા ના સમન્વયથી હૂંફ આપી રહ્યો હતો . પરિવારમાંથી વિદાય થયેલા સ્વજનની યાદમાં દીવા પ્રગટાવીને લોકબોલીમાં રજુ થતા ભજનો અને ગીતોથી ધર્મશાળાઓ ગુંજી ઉઠી હતી.  શંકર બા