સપના અળવીતરાં - ૫૪

(38)
  • 3.2k
  • 1
  • 1.1k

(પ્રિય વાંચકમિત્રો, બહુ રાહ જોવી પડી આ વખતે, ખરૂંને! આ સમયગાળો જેટલી ઉત્કંઠા સાથે તમે વિતાવ્યો છે એટલીજ ઉત્કંઠા સાથે મેં પણ વિતાવ્યો છે. પાછલા ભાગમાં કથાનક એવા પોઈન્ટ પર અટક્યું હતું કે ત્યાંથી આગળ વધવાની અનેકવિધ સંભાવનાઓ હતી. કદાચ એટલે જ હું વાર્તાની દિશા નક્કી નહોતી કરી શકતી. આ સમય દરમિયાન મેં ખૂબ મનોમંથન કર્યું છે અને હવે ફરી આપ સૌ સમક્ષ નવા એપિસોડ સાથે હાજર છું. શક્ય છે કે હવે નવા એપિસોડ માટે આટલી લાં... આં.. બી રાહ ન જોવી પડે... શક્ય છે કે નવો એપિસોડ જલ્દી જ આવી જાય... પરંતુ એ પણ શક્ય છે કે સમયના અભાવે કદાચ નવો