પ્રેમ નો પાસવર્ડ - 2

(22)
  • 7.8k
  • 1
  • 3.7k

મિત્રો, પહેલા તો આપનો ખુબ ખુબ આભાર કે આપ સૌ એ આ નોવેલને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો..અને sorry કે થોડો લેટ છું બીજા ભાગ માટે.. તો જોઈએ.... "પ્રેમ નો પાસવર્ડ - 2"કોલેજ માં થયેલી એનાઉન્સમેન્ટ ને કારણે બધા ખુબ જ ખુશ હતા. આ એનાઉન્સમેન્ટ હતી કોલેજની ફ્રેશર્સ પાર્ટીની. જી, હા મિત્રો આ ઘડી બધા માટે જલસા કરવાની હોય છે. નીલ અને તેના મિત્રો ખૂબ જ ખુશ હતા. ત્યાં થી છૂટીને તરત જ હોસ્ટેલ પહોંચ્યા. રૂમમાં પગ મૂકતાં જ પોતાના બેગનો ઘા કરી પલંગે ઉથમાં પડી નીલે ફોન લગાવ્યો.... નીલ : હેલ્લો.....! મમ્મી : કેમ છે દીકરા ! જયશ્રીકૃષ્ણ...નીલ : જયશ્રીકૃષ્ણ મમ્મી, હું