ધ એક્સિડન્ટ - 24

(43)
  • 4.1k
  • 1
  • 2k

પ્રિશા નો આનંદ એક જ પળ માં દુઃખ ના કાળા વાદળ માં છવાઈ ગયો હતો. તેને હવે શું કરવું , શું ના કરવું એની કોઈ સમજ ન હતી પણ..... અચાનક એના ખભા પર કોઈક એ હાથ મુક્યો.... પ્રિશા એકદમ ડરી ગઇ.... એ પાછળ જુવે છે... પ્રિશા:- ધ્રુવ..... ( કહીને રડી પડે છે અને ગળે લાગી જાય છે. ) ધ્રુવ:- અરે બાપરે.... છોકરી ડરી ગઈ... સોરી બેટા ...(ધ્રુવ ની આંખ માં પણ આંસુ આવી જાય છે.) પ્રિશા:- યાર.... તું... ક્યાંય ના જા આમ ધ્રુવ:- અરે ક્યાંય નહતો ગયો બાપા.... તારા માટે flowers લેવા ગયો હતો.... લે તારા ફેવરિટ ઓર્કિડ એન્ડ રોઝ