વેબ સિરીઝ : CODE M

(56)
  • 5.7k
  • 1
  • 1.7k

CODE M : એક ચતુર નાર બડી હોશિયારએકતા કપૂર એટલે ઓલ-રાઉન્ડર. બધા જ વિષયો પર બેફિકર સિરિઝો બનાવે. એમાં પણ ગંદી બાત જેવી સિરિઝોના તો 4-4 ભાગ બનાવે. એમની એપ્લિકેશન ALTBALAJI પર બધું જ સરળતાથી મળી જાય. કોમેડીથી લઈ કામુકતા સુધી, તો ટ્રેજેડીથી લઈ મિસ્ટ્રી સુધી. જાણે બધા જ પ્રકારના દર્શકોને ટાર્ગેટ કરી પોતાના આંગણે આવકારતા હોય તેમ. જન્યુઆરીમાં "CODE M" નામની 8 એપિસોડસની એક વેબ સિરીઝ આવી. એ એક એન્કાઉન્ટર કેસ છે. બેઝડ ઓન ઇન્ડિયન આર્મી. અને એ વેબ સિરીઝમાં ટીવીદુનિયાનો એક્ટ્રેકટિવ અને પોપ્યુલર ચહેરો મુખ્ય કિરદારમાં છે. લેડી ઇન્વેસ્ટિગેટર. ટીવી દુનિયાની એક જાણીતી અભિનેત્રી એટલે જેનિફર વીંગેટ. હજી ન ઓળખ્યા