હોરર હાઈવે - 1

(66)
  • 6.5k
  • 8
  • 2.2k

અંશ,જય , સ્નેહ , રુષભ અને સુમિત આ પાંચેય મિત્રો ની સાથે તેમની કોલેજ ની ટોળકી તેમના, પ્રિન્સિપલ મનીષ રાવળ ના પુત્ર અનિકેત ના લગ્ન પ્રસંગે રાયપર થી, અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. બધાય માટે સ્પેશિયલ બસ નો ઈન્તેઝામ કરેલો હતો. બધાય ધીંગામસ્તી કરતા ગીતો ગાતા તેમના સફર ની મજા માણી રહ્યા હતા. સફર લાંબો હતો , માટે સાંજે નીકળેલી આ કોલેજની ટોળકી ને પહોંચતા- પહોંચતા રાત થઈ ચૂકી હતી.અચાનક તેમની બસ ઉભી રહી ગઈ હતી. અંશ અને તેના મિત્રો બસ ડ્રાઈવર પાસે પહોંચી ગયા. " શું થયું? બસ કેમ ઉભી રાખી?" અંશ એ પ્રશ્ન કર્યો. " બસ માં કંઈક પ્રોબ્લેમ