સિક્કા ની બાજુ

(12)
  • 5.6k
  • 1.1k

આજે તો મજા પડી ગઈ કૉલેજ માંથી બધા ફ્રેન્ડ્સ અમે મસ્તી કરતા આનંદ મા ફરતા અને આજે હતો વેલેન્ટાઇન ડે કંઈ ક કૉલેજ ના કેમ્પસ નો અલગ જ માહોલ બધુ જ સરસ લાગી રહ્યું હતું બધા જ અમારા ગ્રૂપ ના મિત્રો એ નક્કી કર્યું કે ચલો આપણે આજે બધા સાંજે મળીયે અને સાથે ડિનર કરીયે બધા જ આવા મોકાની જાણે રાહ જોઈ રહ્યા હોઈ બધા એ આવા ની તૈયારી બતાવી અને અમે જુદા પડ્યા.. 6 વાગે હું મારા ઘરે થી નીકળી સુરત ની એક પ્રખ્યાત પાનીપૂરી ની લારી પાસે ભેગા થવાનું નક્કી કર્યું હતું .હું પહોચી